Bhagya Lakshmi Yojana 2024 : સરકાર છોકરીઓને આપી રહી છે પ્રોત્સાહન, જાણો સંપૂર્ણ વિગતો અહીં!
Bhagya Lakshmi Yojana 2024 : સરકારે ભાગ્ય લક્ષ્મી યોજના 2024 માટે ઓનલાઈન અરજીઓ ખોલી છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતી છોકરીઓ હવે અરજી કરી શકે છે. Bhagya Lakshmi Yojana 2024 નો મુખ્ય ધ્યેય છોકરીઓના જન્મને પ્રોત્સાહન આપવાનો અને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને સહાય કરવાનો છે. Bhagya Lakshmi Yojana 2024 … વધુ જાણો