VMC Recruitment 2024

VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 40,000ની નોકરી મેળવાની તક, હમણાજ અરજી કરો

VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ ₹40,000ના સ્પર્ધાત્મક પગારની ઓફર કરીને ગાર્ડન સુપરવાઈઝરની જગ્યા માટે અધિકૃત રીતે નોકરીની જાહેરાત કરી છે. મ્યુનિસિપલ સેવાઓમાં કારકિર્દી બનાવવા માંગતા વ્યક્તિઓ માટે આ એક શ્રેષ્ઠ તક છે. કોર્પોરેશન આ ખાલી જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી રહ્યું છે. … વધુ જાણો